સંગીતા બિજલાની 9 જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

સંગીતા બિજલાની 1980માં મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ જીતી ચૂકી છે.

સંગીતાએ માત્ર 16 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું.

તેણે નિરમા અને પોન્ડ્સ સોપ સહિત ઘણી જાહેરાતોમાં કામ કર્યું.

સંગીતાએ 1988માં રિલીઝ થયેલી ફિલ્મ કાતિલથી બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી.

સંગીતા અને સલમાન ખાને 1986માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

બંને લગભગ 10 વર્ષથી રિલેશનશિપમાં હતા.

બંન્નેના લગ્નના કાર્ડ પણ છપાઇ ગયા હતા પરંતુ છેલ્લી ઘડીએ લગ્ન કેન્સલ થયા હતા.

સલમાન ખાને કબૂલાત કરી હતી કે કાર્ડ છપાયા હતા પરંતુ લગ્ન થઈ શક્યા ન હતા.

All Photo Credit: Instagram