લાઇકાએ પોતાના આઉટફીટને કારણે આગ લગાવી છે. તે આ વખતે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે. બોલીવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા પોતાની બોલ્ડ અદાઓને કારણે જાણીતી છે. તે પોતાના આઉટફીટને કારણે સમાચારોમાં રહે છે. મલાઇકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તે કરીના કપૂર અને બહેન અમૃતા અરોરા સાથે નજરે પડી રહી છે. આ સમયે મલાઇકાએ ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરી હતી. તેણે બ્રાલેસ થઈને સ્કીન ટાઇટ ક્રોપ ટોપ પહેર્યું હતું. જે ખૂબ જ બોલ્ડ હતું. તે કારમાં બેસતી વખતે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. મલાઇકાનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેના આઉટફીટને લઈને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ પહેલીવાર નથી કે મલાઇકાને તેના આઉટફીટના કારણે ટ્રોલ થવું પડ્યું હોય.