માનુષીનો લેટેસ્ટ વીડિયો બ્રાલેટ લુકમાં કહેર વર્તાવી રહી છે માનુષી પોતાના નવા લુકથી ફેન્સના ધબકારા વધારી રહી છે અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી માનુષી દરેક લૂકમાં કહેર વર્તાવે છે સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગે છે આ લુકની ભારે ચર્ચા થઈ હતી માનુષી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે (All Photos-Instagram)