પિંક ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે નેહા

લોકો કહી રહ્યા છે બાર્બી ડોલ

સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

નેહા દરેક લૂકમાં કહેર વર્તાવે છે

નેહા પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

(All Photos-Instagram)