સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ ICW 2022માં રેમ્પ વોક કર્યું હતું.

રશ્મિકાએ પ્રથમ વખત રેમ્પ વોક કરવાનો અનુભવ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

રશ્મિકા ખૂબ જ સુંદર લાલ લહેંગામાં જોવા મળી રહી છે.

રશ્મિકાએ કહ્યુમારા પ્રથમ વોક માટે વરુણ બહલનો આભાર

રશ્મિકાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ઈન્ડિયા કૉઉચર વીકની શરૂઆત 22મી જુલાઈએ દિલ્હીમાં થઈ હતી.

રાહુલ મિશ્રા, વરુણ બહેલ જેવા ડિઝાઇનરોએ કલેક્શન રજૂ કર્યા છે.

રશ્મિકા બોલિવૂડમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'મિશન મજનૂ'થી ડેબ્યૂ કરશે.

તે અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા સાથે ફિલ્મ 'ગુડ બાય'માં પણ કામ કરશે.

All Photo Credit: Instagram