મૌની રોયએ નવા વીડિયોમાં બતાવ્યા લટકા ઝટકા



મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે



ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી



તાજેતરમાં અભિનેત્રીએ કેઝ્યુઅલ આઉટફીટમાં તસવીરો શેર કરી છે



આ લુકમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મૌની



અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે



મૌની રોયની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે



(All Photos-Instagram)