બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર એક્ટિંગ અને સ્ટાઇલ માટે હંમેશા ચર્ચામાં રહે છે.

તેણે ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

મૃણાલ ઠાકુરે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી.

અભિનેત્રી પ્રખ્યાત ટીવી સીરિયલ 'કુમકુમ ભાગ્ય'માં પણ જોવા મળી હતી.

મૃણાલે 'કુમકુમ ભાગ્ય'માં બુલબુલના રોલથી લોકોના દિલ જીતી લીધા હતા.

મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

મૃણાલે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તસવીરોમાં અભિનેત્રીનો ટ્રેડિશનલ લુક જોવા મળી રહ્યો છે.

મૃણાલ ઠાકુર જલ્દી જ ફિલ્મ 'પૂજા મેરી જાન'માં જોવા મળશે.

All Photo Credit: Instagram