દિવ્યાંકા ત્રિપાઠી તાજેતરમાં એક ફેશન વિકમાં જોવા મળી હતી



અહીં અભિનેત્રી રેંપ પર ફેશનનો જલવો બતાવતા જોવા મળી



દિવ્યાંકાનો રોયલ લૂક વાઈરલ થઈ રહ્યો છે



દિવ્યાંકાએ ઓરેન્જ કલરનો આઉટફીટ પહેર્યો હતો



દિવ્યાંકાએ પોતાના લૂકની સાથે ગ્રીન કલરની હેવી જ્વેલરી મેચ કરી છે



દિવ્યાંકા દરેક લૂકમાં સુંદર લાગે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



પોતાની તસવીરો હંમેશા ફેન્સ સાથે શેર કરતી રહે છે (photo divyankatripathidahiya)



આ લૂકમાં અભિનેત્રી ખુબ સુંદર લાગી રહી છે



સોશિયલ મીડિયા પર દિવ્યાંકાના લાખો ફેન્સ છે