સલમાનની ખાનની હીરોઇન ગણાતી ડેઇઝી શાહે કરાવ્યુ સૌથી શાનદાર ફોટોશૂટ સલમાનની હીરોઇને ડેઇઝી શાહનું બ્લેક સાડીમાં દિલકશ ફોટોશૂટ ડેઇઝી શાહે બ્લેકશિમરી સ્ટાઇલ સાડીમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે સ્લીવલેસ બ્લાઉઝ, હેર બન, હાઇ હીલ્સ અને પાતળી કમર પર ફેન્સની નજર અટકી 39 વર્ષીય એક્ટ્રેસ ડાન્સરથી બૉલીવુડ એક્ટ્રેસ બનવા સુધીની સફર કરી છે ડેઇઝી શાહ વર્ષ 2014માં સલમાન ખાનની ફિલ્મ 'જય હો' આવી હતી હેટ સ્ટૉરી 3, જય હો, રેસ 3, તેરે નામમાં ડેઇઝી શાહે એક્ટિંગ કરી છે 39 વર્ષીય ડેઇઝી શાહ અને સલમાન ખાન વચ્ચે અફેરની ચર્ચાઓએ પણ જોર પકડ્યુ હતુ ડેઇઝી શાહ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તમામ તસવીરો ડેઇઝી શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે