બોલિવૂડ એક્ટ્રેસ Janhvi kapoor હંમેશા તેના ફેશન સ્ટેટમેન્ટના કારણે ધૂમ મચાવે છે.

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ સાડી ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરોમાં તેનો કિલર અવતાર જોઈને ફેન્સ દિવાના બની રહ્યા છે

આ ફોટામાં તમે Janhvi kapoorને ખૂબ જ સુંદર અને સિમ્પલ પર્પલ કલરની સાડીમાં જોઈ શકો છો.

આ લુકમાં Janhvi kapoor ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

જોકે, આ સાડીની કિંમત જાણીને ચાહકો પણ દંગ રહી ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર Janhvi ની આ સાડીની કિંમત 95 હજાર રૂપિયા છે.

આ સાડીને ફેશન ડિઝાઈનર અર્પિતા મહેતાએ ડિઝાઈન કરી છે.

Janhvi kapoor ટૂંક સમયમાં જ ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળશે.

All Photo Credit: Instagram