નેહાએ શેર કરેલી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં નેહાએ ફેન્સ માટે તસવીરો શેર કરી છે. નેહાનો લૂક સૌથી અલગ લાગી રહ્યો છે. નેહા સોશિયલ મીડિયા પર સારુ ફેન ફોલોવર્સ ધરાવે છે