48 વર્ષની ઉંમરે ગ્લેમરસ લાગી રહી છે રવિના ટંડન

આજે પણ લોકોની નજર રવિના ટંડનની સ્ટાઈલ પર ટકેલી રહે છે

અભિનેત્રીએ તેના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે

રવિના ટંડન તેના સમયની લોકપ્રિય અભિનેત્રી રહી છે

તેણે પોતાના સમયમાં ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું

તે બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' તરીકે ઓળખાય છે.

 રવિના ટંડન આજે પણ ખૂબ જ સુંદર લાગે છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

રવિના ટંડને 90ના દાયકામાં પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવ્યા હતા

(All Photo Instagram)