માત્ર 19 વર્ષની ઉંમરે રીમ શેખ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી રહી છે અભિનેત્રીએ કેમેરા સામે સિઝલંગ પોઝ આપતા ફોટોશૂટ કરાવ્યું છે રીમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે રીમ શેખને આજના સમયમાં કોઈ ઓળખાણની જરૂર નથી રીમ પોતાના પ્રોજેક્ટની સાથે સાથે તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે રીમએ બોલિવૂડમાં મલાલા યુસુફઝઈ પર બનેલી ફિલ્મ ગુલ મકઈમાં મલાલાનું પાત્ર ભજવ્યું હતું હવે ફરી એકવાર રીમ પોતાના લેટેસ્ટ ફોટોને કારણે ચર્ચામાં આવી છે અભિનેત્રીની આ તસવીરોએ ફેન્સને દિવાના બનાવી દીધા છે આ તસવીરો જોઈને લોકોને વિશ્વાસ નથી આવતો કે રીમ માત્ર 19 વર્ષની છે ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે