રેનુ કૌશલની હોટ તસવીરો વાયરલ રેનુ કૌશલ તસવીરોને લઈ ચર્ચામાં મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ 2019નો ખિતાબ મળ્યો છે 2017માં વર્લ્ડ સુપર મોડલ રહી ચૂકી છે હાલ હોટ તસવીરોને લઈને ચર્ચામાં ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે રેનુ કૌશલનો જન્મ ચંદીગઢમાં થયો રેનુની બોલ્ડ તસવીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે આ તસવીરમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે તસવીરો જોઈ ફેન્સ પણ દિવાના બન્યા