એલોવેરા વાળ અને સ્કિનની હેલ્થ માટે વરદાન છે.


એલોવેરાનું જ્યુસ પીવાના પણ અદભૂત ફાયદા છે.


જો ફાયદાની સાથે કેટલાક આ જ્યુસના નુકસાન પણ છે.


એલોવેરાના જ્યુસથી ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઇ શકે છે.


જેનાથી ડિહાઇડ્રેશન થવાનો પણ ડર રહે છે.


પાચનતંત્ર ગરબડ થતાં ડાયરિયની સમસ્યા પણ થઇ શકે છે.


એલોવેરાના જ્યુસના સેવનથી જો આવા કોઇ લક્ષણ દેખાય?


તો એલોવેરાનું જ્યુસનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો