રુબિના બોલિવૂડની દુનિયામાં ધમાલ મચાવવા તૈયાર છે બોલિવૂડમાં કામ કરવા અભિનેત્રીએ તૈયારી શરુ કરી દીધી છે તે વારે વારે પોતાના લૂક સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે રુબિનાનું દરેક ફોટોશૂટ ફેન્સને દિવાના બનાવી દે છે આ ફોટોમાં તે કોઈ પરી જેવી લાગી રહી છે રુબિના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ઈન્સ્ટા પર તેના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે રુબિના સમયે સમયે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે ફેન્સ પણ અભિનેત્રીની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે રુબિના તેની હોટ અદાઓ માટે પણ જાણીતી છે