સ્કિનને યંગ રાખવા માટે આ એન્ટિએજિંગ ફૂડ છે બેસ્ટ મધ એન્ટીએજિંગ ગુણોથી ભરપૂર છે, મધનું અવશ્ય કરો સેવન આપ સવાર-સાંજ એક ચમમી મધનું કરી શકો છો સેવન એક બાઉલ ભરીને રોજ મખાના ખાવાનું કરો શરૂ આપ દરરોજ 10 ગ્રામ મખાના ખાઈ શકો છો મખાનામાં આયરનની માત્રા પણ ભરપૂર હોય છે મખાના વૃધ્ધત્વની અસરને ઓછી કરે છે. હળદળવાળું દુધ પણ સ્કિનને હેલ્ધી રાખવામાં કારગર બીટ ત્વચાના ત્વચના કોષોને સ્વસ્થ રાખવાનું કરે છે કામ દિવસમાં એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ પણ સ્કિનને હંમેશા યંગ રાખે છે.