સાઉથ ફિલ્મની સુપરસ્ટાર હીરોઇન શ્રીયા સરનનું નવું ફોટોશૂટ વાયરલ



શ્રીયા સરને સ્ટાઇલિશ સિલ્વર પ્રિન્ટેડ ડ્રેસમાં કરાવ્યુ હૉટ ફોટોશૂટ



દ્રશ્યમ અક્ટ્રેસ શ્રીયા સરને ક્લીવેજ અને સેક્સી અદાઓ બતાવીને ફેન્સના દિલ જીત્યા



કેમેરા સામે શ્રીયા સરને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા હતા



શ્રીયા સરન છેલ્લે દ્રશ્યમ 2માં જોવા મળી હતી, આ પહેલા દ્રશ્યમ 1માં પણ દેખાઇ હતી



શ્રીયાએ દ્રશ્યમમાં અજય દેવગનની પત્નીની ભૂમિકા નિભાવી હતી



40 વર્ષીય એક્ટ્રેસે વર્ષ 2018માં આન્દ્રે કોસ્ચ્યીવ સાથે લગ્ન કરી લીધા હતા



શ્રીયા સરન ફિલ્મો ઉપરાંત સોશ્યલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે



લૂકને પુરો કરવા એક્ટ્રેસે સોફા પર બેસીને ખુલ્લા વાળ સાથે પૉઝ આપ્યા હતા



સિલ્વર શૉર્ટ્સ ડ્રેસમાં એક્ટ્રેસનો આ એકદમ હૉટ અંદાજ જોવા મળ્યો હતો



આ પહેલા પણ દ્રશ્યમ સ્ટાર શ્રીયા સરન કર્વી ફિગર ફ્લૉન્ટ કરી ચૂકી છે