સાઉથ સુપરસ્ટાર ગર્લ તમન્ના ભાટિયા ફરી એકવાર ફેન્સની વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની તમન્ના ભાટિયા પોતાના પ્રેમી વિજય વર્મા સાથે ઇવેન્ટમાં દેખાઇ એક્ટ્રેસ તમન્ના અને એક્ટર વિજય વર્મા બન્ને જીક્યૂ બેસ્ટ ડ્રેસ ઇવેન્ટમાં સાથે દેખાયા આ લવ બર્ડ પાર્ટી ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પર એકબીજાના હાથોમાં હાથ નાંખીને જોવા મળ્યા 33 વર્ષીય તમન્ના ભાટિયા છેલ્લા કેટલાક સમયથી વિજય સાથે પ્રેમમાં હોવાની વાત છે આ સ્ટાર કપલ ફરી એકવાર સ્પૉટ થતાં અફેરની ચર્ચા ફરીથી તેજ થઇ ગઇ છે બેસ્ટ ડ્રેસ ઇવેન્ટ દરમિયાને તમન્નાએ ઓલ બ્લૂ ગાઉન લૂક ડ્રેસ પહેરેલો હતો લૂકને પુરો કરવા વાળને ખુલ્લા અને મિનિમલ મેકઅપ કેરી કર્યો હતો તમન્ના છેલ્લે રજનીકાંત સ્ટારર ફિલ્મ જેલરમાં જોવા મળી હતી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ કમાયા બાદ બૉલીવુડમાં પણ તમન્નાએ દબદબો બનાવ્યો છે તમન્ના ભાટિયા સોશ્યલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે