વરસાદી માહોલમાં યોગા ક્લાસમાં પહોંચી મલાઇકા અરોડા બૉલીવુડ દિવા મલાઇકા અરોડા પોતાની ફિટનેસ માટે જાણીતી છે મલાઇકા અરોડાની તસવીરો તાજેતરમાં જ યોગા સેન્ટર પરથી ક્લિક થઇ છે મુંબઇમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે વરસતા વરસાદની વચ્ચે પણ મલાઇકા અરોડા યોગા ક્લાસમાં પહોંચી હતી આ દરમિયાન એક્ટ્રે્સે લૂઝ શૉર્ટ્સ અને બ્રા પહેરેલી હતી પગમાં સાદા ચપ્પલ, માથા પર કેપ અને હાથમાં છત્રી કેરી કરી હતી મલાઇકા અરોડા હંમેશા પોતાની ફિટનેસ અને હૉટનેસથી ચર્ચામાં રહે છે 49 વર્ષીય મલાઇકા અરોડા યંગ એક્ટ્રેસને પણ કર્વી ફિગરમાં પાછળ પાડે છે મલાઇકા અરોડા તાજેતરમાં જ અર્જૂન કપૂર સાથે બ્રેકઅપની ખબરથી ચર્ચામાં છે