નેહા મલિકનો શાનદાર એરપોર્ટ લૂક વાયરલ ભોજપૂરી એક્ટ્રેસ છે નેહા મલિક એરપોર્ટ લૂકમાં ખૂબ જ સુંદર લાગી નેહા નેહા મલિકનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે નેહા મલિક પંજાબી મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળે છે નેહા મલિક બ્લૂ જિન્સ અને વ્હાઈટ ટોપમાં જોવા મળી નેહા મલિક આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી ચાહકો પણ નેહાના આ લૂકને પસંદ કરી રહ્યા છે તમામ તસવીરો નેહા મલિક ઈન્સ્ટાગ્રામ