ફિલ્મો નહીં ફેશનના કારણે પ્રખ્યાત છે અભિનેત્રી સાઉથ જ નહીં બોલિવૂડની પણ સુંદર અભિનેત્રીઓમાની એક છે શ્રુતિ ટોલિવૂડ અને બોલિવૂડ બન્નેમાં અભિનય કરી ચૂકી છે જે રીતે શ્રુતિ પોતાને કેરી કરે છે તે જોવા લાયક છે પોતાના મૂડ પ્રમાણે કપડાની પસંદગી કરે છે શ્રુતિ શ્રુતિ સ્ટાઈલ કરતા કમ્ફર્ટ પર વધુ ધ્યાન આપે છે અભિનેત્રીને પારંપરિક ભારતીય વસ્ત્રો પહેરવા વધુ પસંદ છે ઘણા અવસરે તે ટ્રેડિશનલ કપડામાં જોવા મળી છે શ્રુતિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે શ્રુતિના સોશિયલ મીડિયા મોટી સંખ્યામાં ફેન્સ છે