ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચહરની બહેન છે સુપર મોડેલ દીપકની બહેનનું નામ માલતી ચહર છે માલતી ચહર ઘણી બ્રાન્ડ માટે મોડેલિંગ કરી ચૂકી છે તેમણે ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે માલતી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે માલતી મીસ ઈન્ડિયા ફાઈવાલિસ્ટ રહી ચૂકી છે તે સુંદરતાના મામલે બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે તે 2018માં KKR અને CSK વચ્ચેની મેચ દરમિયાન ચર્ચામાં આવી હતી મેચ દરમિયાન તેમના અલગ અલગ એક્સપ્રેશન ખુબ વાયરલ થયા હતા માલતી ત્યારે રાતોરાત સ્ટાર બની ગઈ હતી