જો કે ટેટૂ કરાવતા પહેલા એકવાર વિચારી લો.



આ શોખ આપના માટે ખતરનાક સાબિત થઇ શકે છે.



ટેટૂ ત્વચા અને શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.



એક વ્યક્તિ પર યુઝ થયેલી સોઇ બીજા પર યુઝ થાય છે.



આ સ્થિતિમાં ત્વચા સંબંધિત બીમારીનું જોખમ રહે છે.



એચઆઇવી જેવી બીમારી થવાનું પણ જોખમ રહે છે



ટેટૂની સામગ્રીમાં અનેક ધાતુ મિક્સ કરવામાં આવે છે



જે ત્વચા માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે.



ટેટૂમાં કેડિયમ,ક્રોમિયમ, નિકલ, ધાતુ મિકસ થાય છે.



ટેટૂમાં ટાઇટેનિયમ જેવી ધાતુ પણ મિક્સ કરાઇ છે.



જે ત્વચા માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે.