‘દિલબર ગર્લ’ તરીકે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના ડાન્સના કારણે જાણીતી છે. નોરા ફતેહીના ફોટોશૂટની કેટલીક તસવીરો વાયરલ થઇ છે નોરા ફતેહીના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ લાખોમાં છે પિંક રંગના આઉટફિટમાં નોરા ફતેહીની તસવીરો ખૂબ વાયરલ થઇ છે પિંક કલરનો ડ્રેસ નોરા ફતેહીની સુંદરતામાં વધારો કરી રહ્યો છે નોરા ફતેહીએ આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. નોંધનીય છે કે નોરા ફતેહી હાલમાં રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર’ને જજ કરી રહી છે નોરા ફતેહી અજય દેવગણની ફિલ્મ ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં જોવા મળી હતી. તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.