georginaની પણ સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે બહુ જ હોટ છે રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ રોનાલ્ડો વિશ્વના દિગ્ગજ ફુટબોલ ખેલાડીઓમાનો એક છે રોનાલ્ડોના નામે અનેક રેકોર્ડ સામેલ છે રોનાલ્ડોની ગણતરી વિશ્વના સૌથી અમીર ખેલાડીઓમાં થાય છે તે તેની પર્સનલ લાઈફને લઈને પણ લાઈમલાઈટમાં રહે છે રોનાલ્ડો તેની ગર્લફ્રેન્ડ georginaને લઈને પણ ચર્ચામાં રહે છે રોનાલ્ડો તેની ગર્લફ્રેન્ડ પાછળ દર મહિને 80થી 90 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે તે કેટલીય ચેનલો માટે જાહેરાત કરી ચૂકી છે georgina વ્યવસાયે એક મોડેલ છે