ટીવીની જાણીતી એક્ટ્રેસ ટીના દત્તાએ શાનદાર ફોટોશૂટથી ફેન્સના દિલ જીત્યા છે



ઇન્ટરનેટ પર ટીના દત્તાનું બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે



આજે ટીના દત્તા ઘરે-ઘરે લોકપ્રિય છે. જોકે તેને આ સ્થાન સુધી પહોંચવામાં ખૂબ મહેનત કરી છે



ટીનાએ બંગાળી સિનેમામાં પણ કામ કર્યું છે, નાની-મોટી અનેક ભૂમિકાઓ ભજવી છે



ટીના દત્તાએ માત્ર 5 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી



ટીના બંગાળી ફિલ્મ 'પિતા માતા સંતાન'માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી



ટીના દત્તાએ ફિલ્મ 'પરિણીતા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



ટીના દત્તાએ સિરિયલ 'ઉતરન'માં કામ કરીને સૌથી વધુ લોકપ્રિયતા મેળવી હતી



ટીના દત્તા છેલ્લે ટીવી પર ડાયન શોમાં જોવા મળી હતી



તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે