ઉર્ફી તેની વિચિત્ર ફેશન સ્ટાઈલ માટે જાણીતી છે ઉર્ફી દર વખતે અનોખા આઉટફિટ પહેરીને ચર્ચામાં રહે છે, હવે આ દરમિયાન ઉર્ફી જાવેદની નવી તસવીરો સામે આવી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં ઉર્ફી પિંક પેન્ટ સ્યૂટમાં જોવા મળી રહી છે આ વખતે તેનો નવો લુક જોઈને લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે લોકોએ કહ્યું કે, ઉર્ફી પોતે જ હેંગર બની ગઈ હોય તેમ લાગે છે આ તસવીરમાં ઉર્ફીનો ચહેરો પણ સરખો દેખાતો નથી અભિનેત્રીના આઉટફીટ પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, ઉર્ફી આ પ્રકારના અખતરા કરતી જ રહે છે (All Photo social media)