તસવીરો પોસ્ટ કરતાની સાથે અદા શર્માએ ચાહકોને ચેતવણી પણ આપી છે. અદા શર્મા આ તસવીરોમાં ફુલ લેન્થ સ્કર્ટ અને બ્રેલેટ ટોપમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. અદા શર્માએ પોતાના રેડ હોટ લુકથી બધાને દિવાના બનાવી દીધા છે. અદા શર્માએ લાલ ડ્રેસ સાથે મેચિંગ ટ્રાન્સપરન્ટ દુપટ્ટો પહેર્યો હતો. અદા શર્માએ લોકોને પોતાના જોખમે છેલ્લી તસવીર જોવાનું કહ્યું હતું. અદા શર્માના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. અદા શર્મા અનેક બોલિવૂડ ફિલ્મમાં પણ જોવા મળી છે (All Photo Credit- Instagram @adah_ki_adah)