અફઘાનિસ્તાનની યુવતી વાજમા અયુબી ક્રિકેટની મોટી ફેન છે. અફઘાનિસ્તાનની મોડલ એશિયા કપમાં ભારતની મેચ જોતી જોવા મળી હતી તે ઘણી વખત ટી-શર્ટમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતી જોવા મળી હતી. દરેક મેચ બાદ વાજમા ટીમ ઈન્ડિયાના સમર્થનમાં કંઈક પોસ્ટ કરતી જોવા મળતી હતી. અફઘાન ટીમની મોટી ફેન વાજમા અયુબી પણ ટીમ ઈન્ડિયાની મોટી ફેન છે. અફઘાનિસ્તાન મોડલ એશિયા કપમાં ભારતને સપોર્ટ કરતી જોવા મળી હતી તે ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની મોટી ફેન છે. વાજમાએ કહ્યું હતું કે ક્રિકેટ પ્રત્યેના પ્રેમ સિવાય તેને બોલિવૂડ અને હિન્દી ગીતો પણ પસંદ છે. અફઘાનિસ્તાનની રહેવાસી વાજમા અયુબી હાલમાં દુબઈ શિફ્ટ થઈ ગઈ છે. All Photo Credit: Instagram