22 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સીરિઝ રમાશે બંને વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ રમાશે સીરિઝનો અંતિમ મુકાબલો 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે બંને વચ્ચે રમાયેલી વન ડે મેચમાં અનેક બેટ્સમેનોએ સદી ફટકારી છે બંન દેશો વચ્ચેની વન ડેમાં સચિન તેંડુલકર સૌથી વધુ સદી લગાવી છે ભારત ઓસ્ટ્રેલિયા વન ડેમાં સચિન તેંડુલકરે 9 સદી ફટકારી છે જે બાદ રોહિત શર્માએ 8 સદી ફટકારી છે રન મશીન કોહલીએ પણ ભારત-ઓસ્ટ્રેલિયા વન ડેમાં 8 સદી ફટકારી છે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે 5 સદી ફટકારી છે ભારત – ઓસ્ટ્રેલિયા વન ડેમાં રિકી પોન્ટિંગે 6 સદી મારી છે