ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023 માટે પૂરી રીતે તૈયાર છે ભારત વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે વન ડે સીરિઝ રમશે આ સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયા સામે જ ભારત વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે વિરાટ કોહલી વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે ખતરનાક પ્રદર્શન કરી શકે છે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર પણ બધાની નજર રહેશે બુમરાહના કારણે ટીમ ઈન્ડિયાનું બોલિંગ એટેક મજબૂત થશે કુલદીપ યાદવ સ્પિનર તરીકે મહત્વની ભૂમિકા ભજવી શકે છે શુભમન ગિલ ઓપનર તરીકે મહત્વનો સાબિત થઈ શકે છે કેએલ રાહુલે ઈજામાંથી મુક્ત થયા બાદ તાજેતરમાં જ શાનદાર કમબેક કર્યુ છે તે વર્લ્ડકપમાં ભારત માટે સારો દેખાવ કરી શકે છે