મોહમ્મદ શમી (ભારત-2019) જેપી ડુમિની (દક્ષિણ આફ્રિકા-2015) સ્ટીવન ફીન (ઈંગ્લેન્ડ 2015) કેમા રોચ (વેસ્ટ ઈન્ડિઝ 2011) લસિથ મલિંગા (શ્રીલંકા 2007 અને 2011) બ્રેટ લી (ઓસ્ટ્રેલિયા 2003) ચામિંડા વાસ (શ્રીલંકા 2003) સકલેન મુસ્તાક (પાકિસ્તાન – 1999) ચેતન શર્મા (ભારત – 1987) વર્લ્ડકપમાં હેટ્રિક લેનારા બોલર્સમાં બે ભારતીય બોલર્સ છે