આરોપીઓને ફાંસીની સજા મામલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો પીડિત પરિવારોએ એકમે ને મીઠ્ઠાઈ ખવડાવી તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી પીડિત પરિવારોએ એકમે ને મીઠ્ઠાઈ ખવડાવી તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને આજે કોર્ટ દ્વારા સજાનું એલાન 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. 11 આરોપીને મૃત્યુ પર્યન્ત કેદની સજા સંભળાવવામાં આવી છે. મૃતકોને 1 લાખ, ગમભીર ઇજા પામેલાઓને 50 હજાર, ઓછી ઇજા પામેલાને 25 હજાર વળતર આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે. રેરેસ્ટ ઓફ રેર કેસ છે.