IIFA 2022માં અભિષેક અને ઐશ્વર્યાએ ગ્રીન કાર્પેટમાં જલવો બતાવ્યો IIFA 2022માં અભિષેક અને ઐશ્વર્યા બ્લેક આફટફીટમાં જોવા મળ્યા પતિ અભિષેક સાથે ગુફતગુ કરી રહી છે ઐશ્વર્યા કેમેરા સામે અલગ અલગ પોઝ આપતા જોવા મળ્યું હોટ કપલ બ્લેક શરારા સૂટમાં ગોર્જિયલ લાગી રહી છે ઐશ્વર્યા ઐશ્વર્યાનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે દીકરી આરાધ્યા સાથે સ્પોટ થઈ ઐશ્વર્યા કાન્સમાં ઐશ્વર્યાનો માછલી અવતાર કાન્સમાં પણ ઐશ્વર્યાએ બ્લેક આઉટફીટમાં કહેર વર્તાવ્યો હતો અભિનેત્રીની સુંદરતાના કરોડો લોકો દિવાના છે