વિકી કૌશલને ‘સરદાર ઉધમ સિંઘ’ માટે બેસ્ટ એક્ટરનો IIFA 2022 એવોર્ડ કૃતિ સેનનને ‘મીમી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો IIFA 2022 એવોર્ડ બેસ્ટ સ્ટોરી ઓરીજીનલ માટે ‘લુડો’ ફિલ્મને મળ્યો IIFA 2022 એવોર્ડ ‘લુડો ફિલ્મમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે પંકજ ત્રિપાઠીને મળ્યો IIFA 2022 એવોર્ડ સાઈ તમહંકરને ‘મીમી’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફિમેલનો IIFA 2022 એવોર્ડ મળ્યો રાતા લંબિયા’ ગીત માટે ઝુબીન નૌટિયાલને મળ્યો બેસ્ટ પ્લેબેક સિંગર મેલનો IIFA 2022 એવોર્ડ ‘રાતા લંબિયા’ ગીત માટે અસીસ કૌરને મળ્યો બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલનો IIFA 2022 એવોર્ડ મુવી 83ના ગીત ‘લહેરા દો’ના લિરિક્સ માટે કૌસર મુનીરને મળ્યો બેસ્ટ લિરિક્સનો IIFA 2022 એવોર્ડ મળ્યો બંટી ઔર બબલી 2 માટે શર્વરી વાઘને બેસ્ટ ડેબ્યુ ફિમેલનો IIFA 2022 એવોર્ડ મળ્યો ફિલ્મ શેરશાહને બેસ્ટ ફિલ્મનો IIFA 2022 એવોર્ડ મળ્યો