તમન્ના ભાટિયાએ ઇન્સ્ટાગ્રામ પોતાની નવી તસવીરો શેર કરી છે આમાં એક્ટ્રેસની સુંદરતા અને ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે ફ્રન્ટ ઓપન ડ્રેસ પહેરીને તમન્ના ભાટિયાએ બતાવ્યો ગ્લેમરસ અવતાર તમન્ના સાઉથ ફિલ્મોની સુપરસ્ટાર એક્ટ્રેસ છે ફિલ્મ બાહુબલી પાર્ટ વનમાં તમન્ના ભાટિયાએ ખુબ વાહવાહી લૂંટી હતી તમન્ના ભાટિયા ફ્રન્ટ ઓપન ફિશ કટ ડ્રેસમાં સુંદરતાની બલા લાગી રહી છે તમન્ના ભાટિયાના આ લૂક IIFA એવોર્ડ સેરેમની દરમિયાનનો છે એક્ટ્રેસ આ લૂકમાં આઇફાની ગ્રીન કાર્પેટ પર જલવો બિખેરતી દેખાઇ રહી છે તમન્ના સાઉથ ઉપરાંત બૉલીવુડ ફિલ્મો પણ કામ કરી ચુકી છે