કેઝ્યુઅલ લુકમાં જોવા મળી શિલ્પા શેટ્ટી



જુહુમાં શિલ્પા શેટ્ટી કેમેરામાં કેદ થઈ



મીડિયા સામે અભિનેત્રીએ આર્યા કિલ્લર પોઝ



નો મેક અપ લુકમાં જોવા મળી શિલ્પા શેટ્ટી



શિલ્પા ઘણીવાર ટ્રેન્ડી આફટફીટમાં જોવા મળી છે



સિમ્પલ લુકમાં પણ ગ્લેમરસ લાગે છે શિલ્પા



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી



અભિનેત્રી પોતાની સ્ટાઈલ અને ફેશન માટે જાણીતી છે



શિલ્પા પોતાની ફિટનેસને લઈને પણ ખુબ જાગૃત છે (all photo instagram)