લેટેસ્ટ તસવીરોમાં મૌની રોય ખુબ ગ્લેમરસ લાગી રહી છે

મૌની રોય પેરેટ ગ્રીન કલરના આઉટફીટમાં કહેર વર્તાવી રહી છે

મિત્રો સાથે એન્જોય કરી રહી છે અભિનેત્રી

આ તસવીરો જોઈ ફેન્સના ધબકારા વધી ગયા છે

મૌની રોયએ તસવીરો શેર કરતા જ ફેન્સએ કોમેન્ટનો વરસાદ કરી દીધો હતો

કપમાં કોઈક ડ્રિન્કનો આનંદ માણી રહી છે અભિનેત્રી

અભિનેત્રીને હરવા ફરવાનો ખુબ શોખ છે

કામમાંથી સમય મળતા મૌની રોય મિત્રો સાથે ફરવા નિકળી જાય છે

પોતાની નવી તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે અભિનેત્રી