અલાયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે સુંદરતાની સાથે સાથે ફિટનેસને લઈને પણ ખુબ સજાગ છે અલાયા સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે કનેક્ટ રહે છે અલાયા બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે અલાયા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અલાયા રૂમમાં એક્સરસાઈઝ કરતી જોવા મળી અલાયા દરિયા કિનારે કુલ અંદાજમાં જોવા મળી અલાયા દરેક લુકમાં સુંદર લાગે છે અલાયા પોતાની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે અલાયા કેમેર સામે અલગ અલગ પોઝ આપી રહી છે અલાયા (All Photos-Instagram)