કાંટા લગા ફેમ શેફાલીનો બોલ્ડ અંદાજ બ્લેક મિનિ સ્કર્ટમાં ક્ચૂટ લાગી રહી છે શેફાલી ખુલ્લા વાળમાં અલગ અલગ પોઝ આપી રહી છે શેફાલી ફેન્સને શેફાલીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે શેફાલી પોતાની બોલ્ડ તસવીરોને કારણે હંમેૃશા ચર્ચામાં રહે છે શેફાલી કેમેરા સામે કિલ્લર પોઝ આપી રહી છે શેફાલી આ ગ્લેમરસ તસવીર પરથી તમારી નજર નહીં હટે અભિનેત્રીના ફેન્સ પણ તેમની દરેક અદાને ખુબ પસંદ કરે છે (All Photos-Instagram)