સોનમ કપૂરના બેબી શાવરની તસવીરો સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર કરી શેર બેબી શાવર પર ખાસ અરેન્જમેન્ટ કરી હતી લંડનમાં થઇ સોનમ કપૂરની ખોળો ભરવાની વિધિ પિન્ક ગાઉનમાં સોનમ કપૂરનો ગોર્જિયશ લૂક ટેબલ ક્લોથ પર પણ સોનમનું નામ લખાયું સોનમે લંડનમાં આ સેરેમનીને ખૂબ એન્જોય કરી સોનમના ચહેરા પર પ્રગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાઇ રહ્યો છે પ્રેગ્નન્સીની જાહેરાત બાદ સોનમ હાલ ખૂબ ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર સોનમ ખૂબ જ છે એક્ટિવ ફોટો અને વીડિયો કરતી રહે છે પોસ્ટ