કારેલામાં ફેટ અને કેલેરી ઓછું હોય છે. કારેલા વેઇટ લોસમાં પણ છે કારગર નવી વસા કોશિકાને દૂર કરવામાં મદદ કરે છે કારેલા એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે. રેડિકલ નુકસાનથી લડવામાં મદદ કરે છે. એન્ટીટ્યુમર અને એન્ટી કેન્સર ગુણોથી સભર કારેલા કેન્સરના જોખમને ટાળે છે દષ્ટી સંબંધિત સમસ્યાથી રક્ષણ કરે છે સ્કિન અને વાળ માટે પણ કારગર છે કારેલા કારેલાનું સેવન બ્લડને શુદ્ધ કરે છે