મધ ખવડાવવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે


બાળકો માટે મધનું સેવન ગુણકારી


મધ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે.


1 વર્ષ બાદ બાળકને મધ આપવું જોઇએ


બાળકના હાર્ટ માટે મધ ખૂબજ કારગર


મધથી ક્લોસ્ટ્રીડિયમ ઇન્ફેકશનની પ્રમાણ ઘટે છે


બે દિવસમાં એક ચમચી મધ બાળકને આપી શકાય


મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ છે.


ઉધરસમાં આદુના રસ સાથે મધનું કરાવો સેવન


પેટમાં છાલા પડી ગયા હોય તો બાળકને મધ આપો