આલિયા તેના આઉટફિટ સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે

આલિયા ભટ્ટના સિલ્વર સાડીના ફોટાશૂટની તસવીરો થઇ વાયરલ

આલિયાએ આ સાડીના ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું “ચાંદ”

લૂકને કમ્પલિટ કરવા ન્યૂડ મેકઅપ સાથે એરિંગ ટીમઅપ કર્યાં

આલિયાની ફોટો 6 લાખથી વધુ લોકો શેર કરી ચૂક્યા છે

આલિયાના લૂક્સની ફેન્સ મનમૂકીને પ્રશંસા કરી રહ્યાં છે

એક ફેન્સે લખ્યું, ‘શાનદાર’, તો અન્યે હાર્ટની ઇમોજી કરી પોસ્ટ

તાજેતરમાં જ તેમની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી રીલિઝ થઇ

ફિલ્મે 100 કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે.