બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો સાડીમાં સાદગીભર્યો લૂક વાયરલ



તાજેતરમાં જ એક્ટ્રેસ એક ઇવેન્ટમાં સાડી પહેરીને પહોંચી હતી



આલિયા ભટ્ટે આ દરમિયાન ઓલ બ્લેક સાડીમાં શાનદાર પૉઝ શેર કર્યા



ઇવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટે બ્લેક પ્રિન્ટેડ સાડીમાં ફેન્સના દિલ જીતી લીધા હતા



પોતાના લૂકને પુરો કરવા એક્ટ્રેસે સ્લીવલેસ બ્લાઉઝ અને ચોટલી કરી હતી



30 વર્ષીય આલિયા ભટ્ટને ઇવેન્ટમાં એવોર્ડથી સન્માનિત પણ કરાઇ હતી



હાલમાં જ એક્ટ્રેસે એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે



વર્ષ 2022માં આલિયા ભટ્ટે એક્ટર રણબીર કપૂર સાથે લગ્ન કરી લીધા હતા



એક્ટ્રેસ છેલ્લે બ્રહ્માસ્ત્ર, ગંગુબાઇ કાઠિયાવાડી અને આરઆરઆરમાં જોવા મળી હતી