બૉલીવુડ એક્ટ્રેસ શમા સિકન્દર ફરી એકવાર બીચ પરથી ચર્ચામાં આવી



એક્ટ્રેસ બીચ પરથી સેક્સી બિકીની તસવીરો શેર કરી



અત્યારે એક્ટ્રેસ પોતાના પતિ સાથે દરિયાની મજા માણી રહી છે



શમા સિકન્દરે પિન્ક બિકીનીમાં એકથી એક હૉટ એન્ડ સેક્સી તસવીરો શેર કરી છે



હાલ એક્ટ્રેસ ફિલ્મોથી દુર છે, પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે



41 વર્ષીય એક્ટ્રેસે એકદમ ટૉન્ડ એન્ડ સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યું છે



બૉલીવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યુ બાદ હવે ફેમિલી ટાઇમ એન્જૉય કરી રહી છે



અવાર નવાર પોતાના ફોટોશૂટથી ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બને છે



વર્ષ 2022માં શમા સિકન્દરે જેમ્સ મિલ્લીરૉન સાથે લગ્ન કરી લીધા હતા



શમા સિકન્દરફિટનેસ અને બૉલ્ડનેસમાં યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે