અલ્લુ અર્જુન સમગ્ર દેશની જનતાના દિલો પર રાજ કરી રહ્યો છે



અલ્લુની પર્સનલ લાઈફ પણ રોમેન્ટિક છે



એક્ટરે પોતાની રિયલ લાઈફમાં સ્નેહા રેડ્ડી સાથે લવ મેરેજ કર્યા છે



અલ્લુને પોતાનો પ્રેમ મેળવવા ઘણી મહેનત કરવી પડી હતી



અલ્લુ અર્જુન અને સ્નેહાએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા



અલ્લુ અને સ્નેહાની પ્રથમ મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી



અલ્લુને પ્રથમ નજરમાં સ્નેહા સાથે પ્રેમ થઈ ગયો હતો



જો કે પહેલા સ્નેહાના પિતાએ આ સંબંધને લઈને ના કહી હતી



જો કે બન્નેએ બાદમાં તેમના પેરેન્ટ્સ મનાવી લીધા હતા



સ્નેહા ખુબસુરતીમાં કોઈ હિરોઈનથી કમ નથી