ખુબ જ બોલ્ડ છે ફાક ડુ પ્લેસીસની વાઈફ ઈમારી

IPL દરમિયાન ઘણી વખત ભારત આવી ચૂકી છે ઈમારી

પોતાના બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં રહે છે ઈમારી

ડુપ્લેસિસની સાથે બોલ્ડ ફોટોશૂટના કારણે ઘણી ચર્ચા થઈ હતી

તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે

ઈમારી અને ડુપ્લેસિસની જોડી પરફેક્ટ લાગે છે

બન્ને રજાઓમાં બહાર ફરવા નિકળી જાય છે

બન્ને ઘણીવાર પર્સનલ ફોટોશૂટ કરી ચૂક્યા છે

તેઓ ફેમિલી સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે

ઈમારી અને ડુપ્લેસિસ વિશ્વની ઘણી જગ્યાઓએ ફરી ચૂક્યા છે