કાન્સમાં બોલિવૂડની સાથે સાથે અનેક હસ્તીઓ જલવો બતાવી રહી છે કાન્સમાં અમૃતા ફડણવીસનો જલવો જોવા મળ્યો પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની પણ કાન્સમાં કહેર વર્તાવી રહી છે કાન્સની આ તસવીરો અમૃતાએ ઈન્સ્ટા પર શેર કરી છે બ્લેક એન્ડ સિલ્વર જ્યોમેટિક ગાઉનમાં અમૃતા ગોર્જિયસ લાગી રહી છે રેડા કાર્પેટ પર તેમની સાથે ઘણા હોલિવૂડ સ્ટાર પણ જોવા મળ્યા અમૃતા ફડણવીસ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અમૃતા ઘણા સોશિયલ વર્ક સાથે જોડાયેલી છે અમૃતા ફડણવીસ એક સારી સીંગર પણ છે